“ઉદાહરણોથી સમજાવો કે સમઇલેક્ટ્રોનીય અણુ/આયનમાં સમાન બંધક્રમાંક હોય છે.”

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સમઈલેક્ટ્રોંનીય અણુ / આયનમાં બંધક્રમાંક : જો બે અથવા વધારે દ્રીપરમાણ્વીય અણુ કે આયનો સમઈલેક્ટ્રોનીય હોય તો  તેમાં બંધક્રમાંક સમાન હોય છે.

ઉદાહરણ$-1$ : $F _{2}$ તથા $O _{2}^{-2}$ તે બંનેમાં સમાન $18$ ઇલેક્ટ્રોંન છે અને આ બંનેમાં બંધક્રમાંક સમાન $1$ છે. $F _{2}: F - F$ અને $O _{2}^{-2}( O - O )^{2-}$

ઉદાહરણ$-2 :$ $N _{2}, CO$ અને $NO ^{+}$ત્રણેય સમઇલેક્ટ્રોનીય છે અને આ ત્રણેય $14$ ઇલેક્ટ્રોન ધરાવે છે અને ત્રણેયમાં ત્રિબંધ છે.

અણુ કે આયન $N_2$ $CO$ $NO^+$
બંધ રચના $N \equiv N$ $C \equiv O$ $N \equiv O ^{+}$

 

Similar Questions

એસીટીલાઈડ $(Acetylide)$ આયનનો બંધક્રમાંક અને ચુંબકીય ગુણધર્મ ને સમાન છે તે....

  • [JEE MAIN 2023]

આણ્વિય કક્ષકવાદને આધારે નીચે આપેલામાંથી કઇ દ્વિપરમાણ્વીક સ્પીસીઝ પાસે ફક્ત $\pi$ બંધો છે ?

  • [NEET 2019]

${{\rm{N}}_2}{\rm{,N}}_2^ + ,{\rm{N}}_2^ - $ અને ${\rm{N}}_2^{2 + }$ ની સાપેક્ષ સ્થિરતાનો ક્રમ આપો.

બોરોન $\left( {{{\rm{B}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, બંધમાંક, ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપી તેના અસ્તિત્વ વિશે લખો.

નીચેનાં પૈકી સૌથી ટૂકો બંધ ધરાવતો ઘટક જણાવો.

  • [AIEEE 2012]